$x -$ અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \,m / s$ છે, તો $t=8 \,s$ માં વેગ કેટલો થાય?

212936-q

  • A

    $+15$

  • B

    $+20$

  • C

    $-15$

  • D

    $-20$

Similar Questions

એક ઢોળાવ વાળા સમતલ પર એક નાનકડો બ્લોક ઘર્ષણ રહિત ગતિ કરે છે. ધારો કે ${S_n}$ એ $t = n - 1$ to $t = n$ સમય માં કાપેલું અંતર છે તો $\frac{{{S_n}}}{{{S_{n + 1}}}}$ શું થાય?

  • [IIT 2004]

જે વેગ-સમય આલેખનો આકાર $AMB$ હોય, તો તેને અનુરૂપ પ્રવેગ-સમય આલેખનો આકાર કેવો હશે?

  • [JEE MAIN 2021]

એક પદાર્થ $6\,m$ દક્ષિણ દિશામાં, $8\,m$ પૂર્વ દિશામાં અને $10\,m$ ઉપરની દિશામાં ગતિ કરતો હોય,તો તેનું કુલ સ્થાનાંતર કેટલું થશે?

એક કણે કાપેલું અંતર તેના સમય $t$ સાથે $x=4 t^2$ નો સંબધ ધરાવે છે. $t=5\; s$ એ કણનો વેગ ($ms^{-1}$ માં) કેટલો થશે?

  • [JEE MAIN 2023]

પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટેના સ્થાન $x\to $ સમય $t$ ના આલેખો દોરો.