બોરોનના અગત્યના વલણો અને અનિયમિત (વિસંગત) ગુણધર્મો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમૂહ$-13$નાં તત્ત્વોના ટ્રાયક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો તેઓના સહસંયોજક સ્વભાવને કારણે પાણીમાં જળવિભાજન પામે છે , જલીય માધ્યમમાં બોરોન સિવાય અન્ય તત્ત્વો સમચતુષ્કલકીય $[M(OH)_4^-$ અને અષ્ટફલકીય $[M(H_2O)_6]^{+3}$ સ્પિસીઝ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

$e^-$ ની ઊણપના કારણે મોનોમર સ્વરૂપના ટ્રાયહેલાઇડ સંયોજનો પ્રબળ લૂઈસ ઍસિડ તરીકે હોય છે.

બોરોન ટ્રાયક્લોરાઇડ$NH_3$ જેવા લૂઈસ બેઇઝ સાથે સરળતાથી પ્રક્રિયા કરી બોરોનની આસપાસ સંપૂર્ણ અષ્ટક રચના બનાવે છે.

બોરોનમાં $d-$કક્ષકોની ગેરહાજરીને કારણે $B$ની મહત્તમ સહસંયોજકતા $4$ હોય છે, જ્યારે $Al$ અને અન્ય તત્ત્વોમાં તે-કક્ષકોની હાજરી હોવાના કારણે તેમની મહત્તમ સહસંયોજકતા $4$ થી વધુ હોઈ શકે છે.

મોટા ભાગે ધાતુ હેલાઇડ સંયોજનો (દા.ત. $AlCl_3)$ હેલોજન સેતુ દ્વારા ડાયમર (દા.ત. $Al_2Cl_6$)બનાવે છે.

આ હેલોજન સેતુવાળા અણુઓમાં ધાતુ સ્વિસીઝ હેલોજન પાસેથી ઇલેક્ટ્રૉન સ્વીકારીને તેનું અષ્ટક પૂર્ણ કરે છે.

Similar Questions

$BF_3$ અને $BH_4$ નો આકાર વર્ણવો. સ્પિસીઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.

તેરમા સમૂહના તત્વોમાં ગલનબિંદુનો કમ કયો છે?

બોરોન નીચેના પૈકી કયો ઋણાયન બનાવી શકતો નથી ?

  • [AIEEE 2011]

નીચેનામાંથી કયું વિધાન $BCl_3$ અંગે ખોટું છે ?

$AICI_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે....