સમૂહ $-13$ નાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચઢતો ક્રમ લખો.
સમૂહ$-13$ નાં તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચઢતો ક્રમ : B $<\mathrm{Al}>\mathrm{Ga}<\mathrm{In}<\mathrm{Tl}$.
જલીય માધ્યમમાં સમૂહ $13$ ના $B$ સિવાયનાં તત્ત્વો કયા સમચતુફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે ?
થર્માઇટ એ $X$ ભાગ ફેરિક ઓક્સાઇડ અને $Y$ ભાગ એલ્યુમિનિયમ પાઉડરનું મિશ્રણ છે. તો $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?
બોરેક્ષને કોબાલ્ટ ઑક્સાઇડ સાથે ગરમ કરતા નીચેના પૈકી ક્યા સંયોજનનો વાદળી રંગનો મણકો આપે છે ?
ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?
બોરોન સમૂહનાં તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી અને વિધુતઋણતા સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.