ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?

  • [NEET 2022]
  • A

    ચાર છેડાના $B-H$ બંધો એ બે કેન્દ્ર બે ઈલેક્ટ્રોન બંધો છે.

  • B

    ચાર છેડાના હાઈડ્રોજન પરમાણુઓ અને બે બોરોન પરમાણુઓ એક જ સમતલમાં ગોઠવાયેલા છે.

  • C

    બંને બોરોન પરમાણુઓ $s p^{2}$- સંકરિત (સંકરણ) છે.

  • D

    તેમાં બે $3-$કેન્દ્ર$-2-$ઈલેક્ટ્રોન બંધો છે.

Similar Questions

$\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3} \mathrm{Cl}_{3}$ $(A)$ ની $\mathrm{LiBH}_{4}$ સાથે ટેટ્રોહાઇડ્રોફ્યુરાનમાં પ્રક્રિયા અકાર્બનિક બેન્ઝિન $(\mathrm{B})$ આપે છે. ફરીથી,$(A)$ ની $(\mathrm{C})$ સાથેની પ્રક્રિયા $\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3}(\mathrm{Me})_{3}$ આપે છે. સંયોજનો $(\mathrm{B})$ અને $(\mathrm{C})$ અનુક્રમે જણાવો. 

  • [JEE MAIN 2020]

$A{l_2}{O_3}$ ના સર્જનની સાથે વિપુલ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ નીચેનામાંથી શેમાં કરવામાં આવે છે?

ઔધોગિક સ્તરે ડાયબોરેનના ઉત્પાદનની પ્રક્રિયા લખો.

$AlF_3$ માત્ર $KF$ની હાજરીને કારણે $HF$ માં દ્રાવ્ય છે , તે કોની રચનાને કારણે છે?

  • [NEET 2016]

નીચેનામાંથી કયા સંયોજન માંથી બોરેક્ષના જલીય દ્રાવણમાં ખનિજ એસિડનો ઉમેરો કરીને રચાય છે ?