$BCl_3$ એ એકાકી અણુ છે. જ્યારે $AlCl_3$ એ દ્વિઅણુ બને છે. કારણ આપો અને $AlCl_3$ બંધારણ સમજાવો.
વિધાન સમજાવો :
$(1)$ $Ga$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતાં વધારે છે.
$(2)$ $B$ સામાન્ય રીતે $B^{+3}$ આયન આપતો નથી.
આણ્વિય સંકીર્ણ $BF_3 - NH_3$ નું સર્જન બોરોનના સંકરણના ક્યા ફેરફારમાં પરિણમે છે?
બોરોનના અગત્યના વલણો અને અનિયમિત (વિસંગત) ગુણધર્મો જણાવો.
નીચેનામાંથી કયો પદાર્થ બોરેક્ષ મણકા કસોટી આપશે નહી ?