- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
medium
ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે ?
Option A
Option B
Option C
Option D
Solution
ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે કારણ કે ગરમીના દિવસોમાં તાપમાન ખૂબ જ વધુ હોય છે જયારે ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.
તાપમાનમાં વધારો થતાં અને ભેજના પ્રમાણમાં ઘટાડો થવાથી બાષ્પાયન (બાષ્પીભવન)ની પ્રક્રિયામાં વધારો થાય છે. કુલર એ બાષ્પીભવનના સિદ્ધાંત પર કાર્ય કરતું હોવાથી તેમાંનું પાણી કુલરમાંથી ઉષ્મા મેળવીને બાષ્પીભવન અનુભવે છે.
આ બાષ્પીભવનથી ઉદ્દભવેલ પાણી આસપાસના વાતાવરણને ઠંડક પહોંચાડે છે.
Standard 9
Science