વૈજ્ઞાનિક કારણો આપો : બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ ફળદ્રુપતામાં વધારો કરે છે.
મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. સતત સ્વ-પરાગનયન અંતઃસંવર્ધન દબાણ (inbreeding depression)માં પરિણમે છે. સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા અને પર-પરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે. જેથી સંકર જાતો મળે છે. જે વધારે ફળદ્રુપ હોઈ શકે છે.
પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?
સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?
નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?