સ્વયં-અસંગતતા, સ્વફલન ઉપર કોઈ મર્યાદા લાગે છે ? કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનનો પ્રકાર સૂચવો.
સ્વફલન ઉપર સ્વયં-અસંગતતા મર્યાદા લાગે છે. ગમે ત્યારે આ માટે મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓ કિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે અને જ્યારે પરાગરજ એક જ પુષ્પના સ્ત્રીકેસરના પરોગાસન સાથે સંપર્કમાં આવી સ્વપરાગનયન ચાલુ રાખે છે.
આ જ પ્રકારનું સ્વપરાગનયન ચાલુ રહેતાં અંતઃસંવર્ધન દબાણમાં પરિણમે છે. આથી સંપુષ્પ વનસ્પતિઓએ સ્વપરાગનયનને અટકાવવા અને પરંપરાગનયનને ઉત્તેજના ઘણા ઉપાયો વિકસાવેલ છે.
સ્વવંધ્યતા સ્વપરાગનયન અટકાવવા માટેનો મોટો ઉપાય છે.
સ્વવંધ્યતા કેટલાંક ટ્રિલિંગી પુષ્પોમાં જોવા મળે છે. જો એક જ પુષ્પના પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થાય તો અંકુરણ પામતી નથી. જો આ જ એક જ જાતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો અંકુરણ પામે છે. આ જનીનિક પ્રયુક્તિ સ્વપરાગનયન અટકાવવા માટે હોય છે.
તે પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધે છે?
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?
સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?