નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?

  • A

    સ્વઅસંગતતા

  • B

    પરાગાશય અને પરાગાશન એકબીજાની નજીક

  • C

    દ્વિલીંગી પુષ્પ નિર્માણ

  • D

    સ્વ-સંગતતા

Similar Questions

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?

દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું ? તેનું મહત્વ સમજાવો.

......... વનસ્પતિમાં સ્વફલન અને ગેઈટેનોગેમી થઈ શકતું નથી?

પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.

  • [AIPMT 2008]