2.Human Reproduction
medium

વૈજ્ઞાનિક કારણ આપો : શુક્રપિંડો ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા છે.

Option A
Option B
Option C
Option D

Solution

શુક્રપિંડની શુક્રકોષજનનની ક્રિયા દ્વારા તે પ્રશુક્રકોષ અને શુક્રકોષમાં રૂપાંતર પામે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે શુક્રપિંડોનું તાપમાન શરીરના તાપમાન કરતાં $3^{\circ} \mathrm{C}$ જેટલું નીચું હોય છે. તે શુક્રકોષજનન માટે આવશ્યક છે. વૃષણકોથળી શુક્રપિંડોનું તાપમાન નીચું જાળવી રાખવામાં મદદ કરે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.