- Home
- Standard 12
- Chemistry
નીચેના વિધાન ને ધ્યાન માં રાખીને સાચો ઉતર $T$ અથવા $F$ માં આપો જો વિધાન સાચું હોય તો $T$ આપો અને ખોટું હોય તો $F$ આપો.
$(i)$ ગોલ્ડ સ્મિથ થરમાઈટ પ્રકિયા માં એલુમિનિયમ એ રીડક્ષનકર્તા તરીકે વર્તે છે
$(ii)$ $Mg$ નું નિષ્કર્ષણ એ $MgCl_2$ ના જલીય દ્રાવણ ના ઇલેક્ટ્રોલિસિસ દ્વારા થાય છે
$(iii)$ $Pb$ નું નિષ્કર્ષણ એ કાર્બન રીડક્ષન પદ્ધતિ થી શકય છે
$(iv)$ લાલ બોકસાઈટ એ સરપક પદ્ધતિ થી શુદ્ધ થાય છે
$TTTF$
$TFFT$
$FTTT$
$TFTF$
Solution
$(i)$ ${\text{C}}{{\text{r}}_2}{{\text{O}}_3} + 2{\text{Al}}({\text{R}}{\text{.A}}.)\xrightarrow{\Delta }{\text{A}}{{\text{l}}_2}{{\text{O}}_3} + 2{\text{Cr}}$ ; $\Delta H=-\mathrm{ve}$ $(ii)$ $Mg$ is extracted by electrolysis of fused $\mathrm{MgCl}_{2}$ and $NaCl$ $(iii)$ ${\text{PbS}} + \frac{3}{2}{{\text{O}}_2} \to {\text{PbO}} + {\text{S}}{{\text{O}}_2}$ ${\text{PbO}} + {\text{C}} \to {\text{Pb}} + {\text{CO}}$ $(iv)$ Red Bauxite is purified by Baeyer's process