નીચે બે વિધાનો આપેલા છે -
વિધા $I$ : સમૂહ $13$ માં, સમૂહ માં જેમ જેમ નીચે જઈએ તેમ $+1$ ઓક્સિડેશન અવસ્થા ની સ્થિરતા વધે છે.
વિધાન $II$ : ગેલિયમ નું પરમાણ્વીય કદ એલ્યુમિનિયમ કરતાં ખુબ જ વધારે (મોટું) હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભ, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે.
બંન્ને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
બંન્ને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
વિધાન $I$ સાયું છે પણ વિધાન $II$ ખોટું છે.
$A{l_2}{O_3}$ ના સર્જનની સાથે વિપુલ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ નીચેનામાંથી શેમાં કરવામાં આવે છે?
બોરિક ઍસિડ પોલિમર હોવાનું કારણ......
$B$ અને $Al$ ના ભૌતિક ગુણધર્મો જણાવો.
બોરોન ટ્રાય હેલાઇડોની લુઇસ એસિડ પ્રકૃતિ ક્રમને અનુસરે છે તે $................$
થર્માઇટ એ આયર્ન ઓક્સાઇડ અને બીજા શેનું મિશ્રણ છે?