બોરોન સંયોજનો ..... ને કારણે લુઇસ ઍસિડ તરીકે વર્તે છે.
તે એસિડિક છે
સહસંયોજક છે
ઇલેક્ટ્રોનની ઊણપ ધરાવે છે
આયનીકરણ ગુણધર્મ
એલ્યુમિનિયમની વિદ્યુતત્રણતા કોને સમાન છે?
એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં વિદ્યુતવિભાજય કયો છે?
સમૂહ $-13$ નું કયું અધાતુ તત્વ બુલેટ પ્રૂફ જેકેટની બનાવટમાં વપરાય છે અને તે ખૂબ જ સખત છે તથા કાળા રંગનો પદાર્થ છે. તેના ઘણા બધા અપરરૂપો મળે છે તથા તેનું ઉત્કલનબિંદુ ઘણું ઊંચું હોય છે. તેનો ટ્રાયક્લોરાઈડ એમોનિયા સાથે જોડાય છે. ત્યારે તે લૂઈસ એસિડ તરીકે વર્તે છે. તે મહત્તમ $4$ બંધ બનાવી શકે છે. તો તે તત્ત્વ કર્યું હશે ? અને શા માટે તેનો ટ્રાયફલોરાઈડ લૂઈસ એસિડ તરીકે વર્તે છે સમજાવો.
નીચે આપેલામાંથી $B _{2} H _{6}$ માટે સાચા વિધાનો શોધો.
$(A)$ $B _{2} H _{6}$ માં બધા $B-H$ બંધો સમતુલ્ય છે.
$(B)$ $B _{2} H _{6}$ માં, તેમાં ચાર $3-$કેન્દ્ર$-2-$ઈલેક્ટ્રોનો બંધો છે.
$(C)$ $B _{2} H _{6}$ એ લૂઈસ એસિડ છે.
$(E)$ $B _{2} H _{6}$ એ સમતલીય અણુ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
તેરમા સમૂહના તત્વોમાં ગલનબિંદુનો કમ કયો છે?