બોરેક્સ મણકા પરીક્ષણમાં મણકાનો રંગ મુખ્યત્વે કોની રચનાના કારણે થાય છે ?
ધાતુ ઓકસાઈડ
બોરોન ઓકસાઈડ
ધાતુ મેટાબોરેટ્સ
ધાત્વિય બોરોન
નીચેનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા બોરેઝીન બનાવાય છે ?
એલ્યુમિનિયમ ક્લોરાઈડના દ્રાવણને શુષ્ક થાય ત્યા સુધી ગરમ કરતા શુ આપશે ?
બોરેક્સનો ઉપયોગ લખો.
$AlCl _{3}$ નું જળવિભાજન કરવાની નીચેનામાંથી શું આપશે ?
કોના જળવિભાજનથી ડાયબોરેન ઉત્પન્ન થાય છે ?