2.Human Reproduction
medium

નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે:

વિધાન $A$ : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે.

કારણ $R$ : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :

A

$A$ અને $R$ બન્ને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

B

$\mathrm{A}$ સાચું છે પરંતુ $\mathrm{R}$ ખોટું છે.

C

$\mathrm{A}$ ખોટું છે પરંતુ $\mathrm{R}$ સાચું છે.

D

$A$ અને $R$ બન્ને સાચાં છે અને $R$ એ $A$ સી સાચી સમજૂતી છે.

(NEET-2024)

Solution

Breast-feeding during initial period of infant growth is recommended by doctors for bringing a healthy baby as colostrum contains several antibodies absolutely essential to develop resistance for the new born baby.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.