નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન$(I)$: સ્થિત ઘર્ષણાંક માટેનું સિમાંત (મહત્તમ) બળ, સંપર્કમાં રહેલ ક્ષેત્રફળ ઉપર આધારિત અને દ્રવ્યથી સ્વતંત્ર છે.

વિધાન$(II)$: સિમાંત (મહત્તમ) ગતિકીય ઘર્ષણાંક માટેનું સીમાંત બળ સંપર્કમાં રહેલ ક્ષેત્રક્ળ થી સ્વતંત્ર અને દ્રવ્ય ઉપર આધારિત છે.

ઉપરોક્ત વિધાનોનાં સંદ્રંમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2024]
  • A

    બંને વિધાન $(I)$ અને વિધાન $(II)$ ખોટાં છે.

  • B

    બંને વિધાન $(I)$ અને વિધાન $(II)$ સાચાં છે.

  • C

    વિધાન $(I)$ સાચું છે પણ વિધાન $(II)$ ખોટું છે.

  • D

    વિધાન $(I)$ખોટુ છે પણ વિધાન $(II)$ સાચું છે.

Similar Questions

ખરબચડી સમક્ષિતિજ સપાટી પર એક બ્લોકને સમક્ષિતિજ બળ $F$ વડે ખેંચવામાં આવે છે. ખરબચડી સપાટી પર બ્લોક પર ઘર્ષણબળ $f$ લાગતું હોય તો $f$ વિરુદ્ધ $F$ નો આલેખ દોરો.

$50 \mathrm{~kg}$ દળની એક ભારે પેટી સ્મક્ષિતિજ સપાટી ઉપર ગતિ કરે છે . પેટી અને સમક્ષિતિજ સપાટી વચ્ચે ગતિકીય ધર્પણાંક $0.3$ છે. ગતિકીય ઘર્ષણબળ. . . . . . . છે.

  • [JEE MAIN 2024]

$25 \,kg$ વજનનો એક બાળક એક ઊંચા વૃક્ષની શાખામાં લટકાવેલી દોરીથી નીચે તરફ લપસે છે. જો તેની વિરદ્ધ $200 \,N$ જેટલું ઘર્ષણ બળ લાગતું હોઈ, તો બાળકનો પ્રવેગ .................  $m / s^2$ છે $\left(g=10 \,m / s ^2\right)$

સમક્ષિતિજ રસ્તા પર થતી કારની પ્રવેગી ગતિ શાને આભારી છે

$W$ વજનવાળો બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિત ઘર્ષણાંક $\mu$ થી સ્થિર છે. બ્લોક પર ન્યુનત્તમ મૂલ્યનું બળ લગાવીને તેને ગતિ કરાવવામાં આવે છે. સમક્ષિતિજથી એવો ખૂણો $\theta $ કે જ્યાથી બળ લગાવવામાં આવે અને બળનું મૂલ્ય અનુક્રમે શું થાય?

  • [AIEEE 2012]