$5 \,kg$ નો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. તેના પર $F= 40 \,N$ બળ લગાવતા બ્લોક ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.
$5.73$
$8.0$
$3.17$
$10.0$
ખરબચડી સમક્ષિતિજ સપાટી પર એક બ્લોકને સમક્ષિતિજ બળ $F$ વડે ખેંચવામાં આવે છે. ખરબચડી સપાટી પર બ્લોક પર ઘર્ષણબળ $f$ લાગતું હોય તો $f$ વિરુદ્ધ $F$ નો આલેખ દોરો.
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ સ્થિત ઘર્ષણ | $(a)$ સીમાંત ઘર્ષણ |
$(2)$ રોલિંગ ઘર્ષણ | $(b)$ બૉલબેરિંગ |
$(c)$ રસ્તા પર ગતિ કરતો પદાર્થ |
આપેલા દળ માટે રોલિંગ ઘર્ષણ, સ્થિત અને ગતિક ઘર્ષણ કરતાં કેટલામાં ભાગ જેટલું છે ?
જ્યારે ઢાળ પર રહેલો પદાર્થ ગતિ ના કરે તો ઘર્ષણબળ ...
$m$ દળ ધરાવતા ટુકડાને $y = \frac{{{x^3}}}{6}$ જેટલો ઊભા આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે.જો ઘર્ષણાંક $ 0.5$ હોય,તો સરકયા સિવાય ટુકડાને જમીનથી ઉપર કેટલી મહત્તમ ઊંચાઇએ મૂકી શકાય.