8.Electromagnetic waves
medium

નીચે વિધાન $-I$ અને વિધાન $-II$ દર્શાવેલ છે.

વિધાન $I:$ વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે કોણાવર્તિત (વિચલિત) થશે નહીં

વિધાન $II :$ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર એકબીજા સાથે $E _0=\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}} B_0$ સંબંધથી સંકળાયેલ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

A

વિધાન $I$ સાચું છે, પણ વિધાન $II$ ખોટું છે.

B

વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.

C

વિધાન $I$ ખોટું છે, પણ વિધાન $II$ સાચું છે.

D

વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.

(JEE MAIN-2023)

Solution

Statement$-I$ is correct as $EMW$ are neutral.

Statement$-II$ is wrong.

$E _0=\sqrt{\frac{1}{\mu_0 \varepsilon_0}} B _0$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.