નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન$-I :$ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમા થતો ધટાડો $B$ થી $Al$ મા $Al$ થી $Ga$ કરતા ધણો વધારે છે.
વિધાન$-II$ : $Ga$ માં $d-$કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભ આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
વિધાન$-I$ ખોટું છે, પરંતુ વિધાન$-II$ સાચું છે
બંને વિધાન$-I$ અને વિધાન$-II$ સાચાં છે
વિધાન$-I$ સાચું છે પરંતુ વિધાન$-II$ ખોટું છે.
બંને વિધાન$-I$ અને વિધાન$-II$ ખોટા છે.
નીચેનામાંથી કયો હાઇડ્રોક્સાઇડ એસિડિક છે ?
$Al$ એ કઈ ધાતુ કરતા બમણી વાહકતા ધરાવે છે ?
જ્યારે બોક્સાઇટ પાઉડરને કોક સાથે મિશ્ર કરી નાઇટ્રોજન સાથે $2075\, K$ તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને $x$ બને છે. જ્યારે આ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નીચેનામાંથી કયો વાયુ બને છે ?
બોરેક્સનો ઉપયોગ લખો.
સમૂહ $-13$ નાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચઢતો ક્રમ લખો.