નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ : $Bt$ વિષ એ ચોક્ડસ કટક જૂથ પર નિર્ભર કરે છે અને $Cry IAc$ જનીન દ્વારા સાંકેતન પામે છે.
વિધાન $II$ : $Bt$ વિષ એ બેસિલસ થુરિન્જિએન્સિસમાં વિષ્કિય પ્રોટોક્સિન સ્વરૂપે હ્યોય છે. તેમ છતાં, કીટક દ્વારા ખવાયા પછી આ નિષ્ફ્રિય પ્રોટોક્સિન, કીટકના આંતરડામાં ઍસિડિક $pH$ ને કારણે સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે.
ઉ૫રનાં વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
વિધાન $I$ સાચું છે, પણ વિધાન $II$ ખોટુ છે.
વિધાન $I$ ખોટુ છે, પણ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $1$ અને વિધાન $II$ સાચાં છે.
$Bt $ ટોક્સિનનાં જનીનનું પ્રોટીન $cryIAc$ અને $cryIIAb$ કોના નિયમન ......માટે જવાબદાર છે.
ક્રાય એ કટિકોના કયા કોષો સાથે જોડાઈ તેમા છીદ્રો ઉત્પન્ન કરે છે ?
અન્ન-ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવો વિકલ્પ છે.
ખેત ઉત્પાદન વિભાગમાં બાયો તકનીકમાં સૌથી મહત્વનું પાસું-
નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.