$Bt$ કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ $(Bt)$ નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.

  • [NEET 2020]
  • A

    કિટભક્ષકો 

  • B

    કિટક જીવાત

  • C

    ફુગના રોગો 

  • D

    વનસ્પતિ સૂત્રકૃમિઓ

Similar Questions

$Bt-$  કપાસ .....માટે અવરોધક છે.

$Bt$ ટોક્ષીન (ઝેર) ના સંદર્ભમાં શું સાચું છે? .

  • [AIPMT 2009]

એગ્રોબેક્ટેરીયમ ટ્યુમેફેશીઅન્સ મોટું પ્લાઝમીડ ધરાવે છે, જે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે તે-

જનીન પરિવર્તિત પાકનું કોઈ પણ ઉદાહરણ સમજાવો.

......ની નોવેલ ડિઝાઈન બનાવવા માટે $Bacillus\,\, thuringiensis\,\, (Bt)$ જાતનો ઉપયોગ થાય છે.