$A=\{1,3,5\}, B=\{2,4,6\}$ અને $C=\{0,2,4,6,8\},$ આપેલ ગણ છે. આ ત્રણ ગણ $A, B$ અને $C$ માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય.

$\{ 0,1,2,3,4,5,6\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

It can be seen that $A \subset\{0,1,2,3,4,5,6\}$

$B \subset\{0,1,2,3,4,5,6\}$

However, $C \not\subset \{ 0,1,2,3,4,5,6\} $

Therefore, the set $\{0,1,2,3,4,5,6\}$ cannot be the universal set for the sets $A , B ,$ and $C.$

Similar Questions

ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને ${x^2} = 4\} $

વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a\}  \in \{ a,b,c\} $

નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો : 

કાટકોણ ત્રિકોણોનો ગણ

અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left( {6,12} \right]$

ગણ સાન્ત કે અનંત છે? : $\{1,2,3 \ldots .\}$