$A=\{1,3,5\}, B=\{2,4,6\}$ અને $C=\{0,2,4,6,8\},$ આપેલ ગણ છે. આ ત્રણ ગણ $A, B$ અને $C$ માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. $\varnothing$
$A \not\subset \varnothing ,B \not\subset \varnothing ,C \not\subset \varnothing $
Therefore, $\varnothing$ cannot be the universal set for the sets $A , B$ and $C$.
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ 2,3,4\} \ldots \{ 1,2,3,4,5\} $
આપેલ ગણ પૈકી . . . . એ ખાલી ગણ છે.
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : $\mathrm{J}$ અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ
ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $x$ અયુગ્મ પૂર્ણાક છે. $\} $
ગણ સાન્ત કે અનંત છે? : $99$ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ