ગણ $A = \{ 1,\,2,\,3\} ,\,B = \{ 3,4\} , C = \{4, 5, 6\}$, તો $A \cup (B \cap C)$ મેળવો.

  • A

    $\{3\}$

  • B

    $\{1, 2, 3, 4\}$

  • C

    $\{1, 2, 4, 5\}$

  • D

    $\{1, 2, 3, 4, 5, 6\}$

Similar Questions

જો $A=\{3,6,9,12,15,18,21\}, B=\{4,8,12,16,20\},$ $C=\{2,4,6,8,10,12,14,16\}, D=\{5,10,15,20\} ;$ તો મેળવો : $C-B$

જો ${N_a} = \{ an:n \in N\} ,$ તો ${N_3} \cap {N_4} = $

આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? :  $\{a, e, i, o, u\}$ અને $\{c, d, e, f\}$

જો $A = \{x : x$ એ $4$ નો ગુણક છે$.\}$ અને $B = \{x : x$ એ $6$ નો ગુણક છે$.\}$ તો  $A \cap B$ માં   . .  . . ના ગુણકનો સમાવેશ થાય.

જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $A \cap \left( {B \cup D} \right)$