ગ્રેનમ અને સ્ટ્રોમા એ.......... ના ભાગ છે.

  • A

    કણાભસૂત્ર

  • B

    હરિતકણ

  • C

    અંતઃકોષરસાળ

  • D

    રસધાની

Similar Questions

હરિતકણની લંબાઈ કેટલી છે ?

નીચેનામાંથી ક્યો પ્લાસ્ટીડ રંગીન છે અને કેરોટિનોઇડ ધરાવે છે? 

હરિતકણના અંદરના પડના ગડીઓયુક્ત પટલમય તંત્રને શું કહેવાય છે ?

ફોટોફૉસ્ફોરીકરણ દ્વારા $ATP$ ના નિર્માણ માટે જરૂરી દ્રવ્યો કયાં હોય છે?

 ગાજરનો કેસરી રંગ શેના કારણે છે