કણાભસૂત્ર અને હરિતકણ,
$(a)$ અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
$(b)$ પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં $DNA$ હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?
$(b)$ સાચો છે, જ્યારે $(a)$ ખોટો છે.
$(a)$ સાચો છે, પરંતુ $(b)$ ખોટો છે.
$(a)$ અને $(b)$ બંને ખોટાં છે.
$(a)$ અને $(b)$ બંને સાચાં છે.
રંગહીન કણોના પ્રકાર જણાવો.
એક કોષના મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા:
હરિતકણના રંજકવિહીન ભાગને ......કહે છે.
નીચે આપેલ પૈકી કયો હરિતકણનો આકાર નથી ?
તે ખોરાક સંગ્રહી કણ છે :