થાયલેકૉઈડ શેમાં હાજર હોય છે
કણાભસૂત્ર
રસધાની
હરિતકણ
રિબોઝોમ
હરિતકણના રંજકવિહીન ભાગને ......કહે છે.
નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
બટાકામાં કયા કણ સૌથી વધુ જોવા મળે?
નીચે આપેલ પૈકી કયો હરિતકણનો આકાર નથી ?
ફોટોફૉસ્ફોરીકરણ દ્વારા $ATP$ ના નિર્માણ માટે જરૂરી દ્રવ્યો કયાં હોય છે?