સમીકરણ $0 x+3 y=21$ નો આલેખ કયા અક્ષને લંબ હોય ?
$y$ -અક્ષ
નીચેની આકૃતિમાં દર્શાવેલ આલેખ આપેલ સમીકરણો પૈકી કયા સમીકરણનો આલેખ છે, તે નક્કી કરો
$x+y=4$
$x+y=5$
$x+y=6$
$3 x+2 y=12$
નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો.
$2 x+3 y=7$
જો $(2, 0)$ સુરેખ સમીકરણ $2x + 3y = k$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત …….. છે.
$4 y-11=0$
જો $(2,5)$ એ $3 x-4 y=k$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.