વંદા તથા સસલાંની શ્વાસનળીમાં શું સમાનતા છે?
બંને શિર્ષ પ્રદેશમાંથી શરૂ થાય છે.
બંને પ્રવાહી દ્વારા ભરેલા હોય છે.
બંનેની દિવાલ મજબૂત હોયછે જે ફાટી જતી નથી.
ઉપરનામાંથી એકપણ નહિ.
વંદાના પાચનમાર્ગનાં કયા ભાગમાં ક્યુટિકલનું આંતર્વલન જોડવા મળે છે?
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?
વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?
મોઝેઈક પ્રતિબિંબ માટે શું સાચું છે.
વંદામાં કાઈટીનની બનેલી રચનાઓ