- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
ચોક્કસ જનીનનાં કારકો એકબીજાથી અલગ કઈ રીતે પડે છે ? તેનું મહત્ત્વ સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
કારકો બહુરૂપ હોય છે જે તેમનાં ન્યુક્લિઓટાઇડ ક્રમથી અલગ પડે છે. પરિણામે અલગ દેખાવ સ્વરૂપ અભિવ્યક્તિ દર્શાવે છે. કારકો એક જ જનીનનાં વૈકલ્પિક સ્વરૂપ છે. ઉદા. ઊંચાઈના જનીનના બે કારકો છે, એક વામનતા $(t)$ અને બીજું ઊંચાઈ માટેનું $(T).$
અગત્યતા : $(1)$ લક્ષણ – એકથી વધુ વિભિન્ન દેખાવ સ્વરૂપ અભિવ્યક્તિ ધરાવી શકે તેથી વસતિમાં વિવિધતા જોવા મળે.
$(2)$ તેનો ઉપયોગ આનુવંશિકતાના અભ્યાસ અને તેની વર્તણૂક સમજવા માટે થઈ શકે છે.
Standard 12
Biology