- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડોથી કેવી રીતે જુદાં પડે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
પ્રાણીઓના વર્ગીકરણ માટેની આવશ્યકતા તરીકે કોષરચનાની જટિલતા, ખોરાક ગ્રહણ માટેની ઉત્પત્તિ અને ઢબ, શરીર રચનાના બંધારણ ઉપર આધાર રાખે છે.
વનસ્પતિઓના વર્ગીકરણ માટેની આવશ્યકતા તરીકે ખોરાક મેળવવાની પદ્ધતિ સ્વયંપોષી કે વિષમપોષી, પાણી અને ખોરાકના વહન માટે વાહક પેશીની ગેરહાજરી કે હાજરી, બીજ ફળોમાં હોય છે કે નહીં, બીજ ખુલ્લા હોય છે કે બીજાશયથી ઢંકાયેલાં હોય વગેરે બાબતો ઉપર આધાર રાખે છે.
આમ, પ્રાણી વર્ગીકરણના માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડોથી જુદા પડે છે.
Standard 9
Science