- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
આદિમાનવ કોને કહે છે ? તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
સજીવોના અમુક જૂથના સજીવોની શરીરરચના પહેલા જેટલી બદલાયેલી હોતી નથી. તેઓને આદિ અથવા પ્રાથમિક કક્ષાના સજીવો કહે છે. તે જ પ્રમાણે પહેલાનાં માનવીને આદિમાનવ કહે છે. તેઓની રચના સાદી હોય છે.
તેમ છતાં સજીવોના કેટલાંક જૂથોએ હાલના સમયમાં તેઓની ચોક્કસ શરીરરચના પ્રાપ્ત કરેલ છે કે જેઓને પ્રગતિશીલ કે ઉચ્ચકક્ષાના ઋણીઓ કહે છે.
આથી કહી શકાય કે ઉદ્દવિકાસના સમય પહેલાં આદિસજીવોની રચના સરળ હતી જ્યારે નવા સજીવો વધુ જટિલ હોય છે. આ હકીકત વર્ગીકરણ સાથે ઉદ્દવિકાસના મંતવ્યને સાંકળી શકાય છે.
Standard 9
Science