- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
સજીવોનું વર્ગીકરણ કરવાથી શો ફાયદો થાય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
સજીવોનું વર્ગીકરણ કરવાથી થતા ફાયદાઓ નીચે મુજબ છે :
વનસ્પતિઓ અને પ્રાણીઓની હાલની વિવિધતા વિષયક માહિતી આપે છે.
અનુકૂળ સજીવોની વિશાળ શ્રેણીનો અભ્યાસ કરાવે છે.
ઉદ્દવિકાસના પથને સમજવા માટે મદદ કરે છે.
જીવવિજ્ઞાનના બીજા ક્ષેત્રો પરિસ્થિતિ વિદ્યા, જૈવભૂગોળ, જૈવ રસાયણવિદ્યા વગેરેના વિકાસ માટે પાયાના સિદ્ધાંતો રચે છે.
Standard 9
Science