ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નકામા પદાર્થના સ્વભાવને ધ્યાનમાં રાખીને તેનું વર્ગીકરણ બે પ્રકારે કરવામાં આવે છે :

$(i)$ બાયોડીગ્રેડેબલ પદાર્થો (જૈવ વિધટનીય પદાર્થો)

બાયોડીગ્રેબલ નકામો ક્ચરો જેમ કે પાંદડા, પાકેલાં ફળો વગેરેને જમીનમાં દાટી દેવા જોઈએ કे જેથી તેનું વિધટન થાય અને તે ઉપયોગી નીવડે.

નોન-બાયોડીગ્રેબલ પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, કાચ, ધાતુનો ભંગાર વગેરેનું પુનઃચક્રણ કરીને ઉપયોગમાં લેવો જોઈએ.

Similar Questions

સગર્ભા સ્ત્રીઓને ધૂમ્રપાનની કુટેવથી શું અસર થાય છે ? 

તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?

કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો. 

પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.

ઓઝોન સ્તરના ક્ષયનની પર્યાવરણ પર અસરો વિશે ટૂંકમાં સમજાવો.