5. THE FUNDAMENTAL UNIT OF LIFE
medium

કોષમાં $CO_2$ અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે ? ચર્ચા કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

કોષરસપટલમાંથી, જયારે કોષની બહારના પર્યાવરણમાં કોષમાનાં $CO_2$ ના સંકેન્દ્રણની સાપેક્ષમાં સંકેન્દ્રણ ઓછું હોય છે ત્યારે $CO_2$ ના આ સંકેન્દ્રણના તફાવતને લીધે કોષમાંના ઉત્સર્ગદ્રવ્ય તરીકે $CO_2$ કોષની બહાર પ્રસરણ દ્વારા નીકળે છે. જ્યારે પાણી $(H_2O)$ ના અણુઓની ગતિ, પસંદગીમાન અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા તેના ઓછા સંકેન્દ્રણ તરફ આસૃતિ કે અભિસરણ દ્વારા વહન પામે છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.