9. GRAVITATION
medium

જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષબળ$(F)$ કેટલું થશે ?

A

$F'=F$

B

$F'=0.5F$

C

$F'=2F$

D

$F'=4F$

Solution

$m_1$ અને $m_2$ દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો $d$ અંતરે હોય તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણબળ

$F = G \frac{m_{1} m_{2}}{r^{2}}$………$(1)$

જો અંતર $r$ ઘટીને $r'$ થાય તો

$F ^{\prime}= G \frac{m_{1} m_{2}}{\left(r^{\prime}\right)^{2}}$……..$(2)$

પણ $r^{\prime}=\frac{r}{2}$ થાય છે.

$\therefore F ^{\prime}= G \frac{m_{1} m_{2}}{\left(\frac{r}{2}\right)^{2}}$

$\therefore F ^{\prime}=4 G \frac{m_{1} m_{2}}{r^{2}}$

$\therefore F ^{\prime}=4 F$ [ પરિણામ $(1)$ પરથી]

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.