9. GRAVITATION
easy

દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે, તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ પડતો નથી ? 

Option A
Option B
Option C
Option D

Solution

ગુરુત્વપ્રવેગ $g=\frac{G M}{d^{2}}$

જ્યાં $d =$ પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર

આ સૂત્રમાં પદાર્થના દળ$'m'$ વાળું પદ આવતું નથી. તેથી ગુરુત્વપ્રવેગનો આધાર પદાર્થના દળ પર નથી તેથી બંને સમાન પ્રવેગથી એક સાથે નીચે પડે છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.