એન્ટિબાયોટિક્સની શોધને લીધે દવાઓના ક્ષેત્રમાં કઈ રીતે ફાયદો થયો છે ?
સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન $20$ મી સદીની અત્યંત મહત્ત્વપૂર્ણ શોધ અને માનવ-સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારનાં રસાયણ છે, જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. જે અન્ય સૂક્ષ્મજીવો (રોગ સર્જનારા) ને મારી નાંખે છે અથવા તેમની વૃદ્ધિને મંદ પાડે છે.
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ એસ્પરજીલસ નાઈઝર | $(1)$ લેકિટક એસિડ |
$(b)$ એસીટોબેકટર એસેટી | $(2)$ બ્યુટીરીક એસિડ |
$(c)$ ક્લોસ્ટ્રિડીયમ બ્યુટીરીકમ | $(3)$ એસેટીક એસિડ |
$(d)$ લેક્ટોબેસિલસ | $(4)$ સાઈટ્રીક એસિડ |
નીચે સૂક્ષ્મજીવો અને તેમાંથી ઉત્પાદિત નીપજ આપેલ છે. નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ સ્ટ્રેપ્ટોકોકસ | $I$ સ્ટ્રેપ્ટોકાઇનેઝ |
$Q$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ | $II$ સ્ટેટિન્સ |
$R$ મોનાસ્કસ પુર્પુરિયસ | $III$ સાયકલોસ્પોરિન |
ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ?
અસંગત વિકલ્પ ઓળખો
કયા પીણાના ઉત્પાદનમાં નિશ્ચંદન જરૂરી નથી ?