- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
easy
પ્રાજનનિક સ્વાસ્થ્ય કોને કહે છે ? ટૂંકમાં સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિઓ શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવે છે. જયારે પ્રાજનનિક સ્વાચ્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ સ્વસ્થ પ્રજનન અંગો તેમજ સામાન્ય કાર્યો તેમ કરી શકાય છે.
આને વિશાળ પરિપેક્ષ્યમાં જોતા તેમાં વર્તણૂક, ભાવાત્મક અને સામાજિક પાસાંઓનો પણ સમાવેશ થાય છ.
વિશ્વ સ્વાસ્થ સંઘ $(WHO)$ના ઉપક્રમે પ્રાજનનિક સ્વાચ્ય એટલે પ્રજનન સંબંધિત શારીરિક, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સંપૂર્ણ સુખાકારી.
આમ, શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજનનિક સ્વાશ્ય (reproductive health) કહે છે.
Standard 12
Biology