માનવના પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?
$46$
$44$
$23$
$22$
ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......
માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?
શુક્રકોષજનનની શરૂઆત ક્યાંથી થાય છે?
$LH$ નાં ગ્રાહકો કયાં હાજર હોય જેથી ઈસ્ટ્રોજન મુકત થાય.