ફળદ્રુપ માદામાં (માનવ) આશરે માસિક ચક્રનાં કેટલામાં દિવસે $32$ દિવસ અંડોત્સર્ગ થાય છે ?

  • A

    $18$ માં દિવસે

  • B

    $14$ માં દિવસે

  • C

    $1$ દિવસ

  • D

    $8$ માં દિવસ

Similar Questions

પ્રથમ વિખંડન માટે શુક્રકોષ નું ક્યું તારાકેન્દ્ર જરૂરી છે?

ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ માદામાં વધે ? 

કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?

આપેલ જોડકા જોડો :

વિભાગ $-I$ વિભાગ $-II$
$(1)$ શુક્રપિંડ $(a)$ શુક્કોષોને પોષણ પુરૂ પાડે 
$(2)$ અંડપિંડ  $(b)$ નર મુખ્ય પ્રજનન અંગ
$(3)$ થીકા ઈન્ટની $(c)$ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ
$(4)$ સરટોલી કોષો  $(d)$ ઈસ્ટ્રોજનનું નિર્માણ
$(5)$ લેડીંગના કોષો $(e)$ માદા મુખ્ય પ્રજનન અંગ 

 

કોટર કે જે ગેસ્ટુલેશન દરમિયાન નિર્માણ પામે છે, તેને શું કહેવાય છે ?