નીચે આપેલ કોષનું કાર્ય ઓળખો.
આ કોષ જનનકોષોને પોષણ પુરું પાડે છે.
આ કોષનું અર્ધીકરણ થઈને શુક્રકોષો બને છે.
નર જાતીય અંત:સ્ત્રાવ એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે છે.
રોગપ્રતિરક્ષા માટે સક્ષમ કોષ છે.
પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ તરફથી મળતાં સિગ્નલ આખરે પ્રસવમાં પરિણામ છે. તેને માટે શેનો સ્ત્રાવ જરૂરી છે?
ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?
નીચેનામાંથી નર સહાયક વાહિનીઓનો સેટ ક્યો છે?
માસિકચક્રનાં તબક્કાઓ -
તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.