કેવી રીતે પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ રૂધિરમાં $Ca^+$ નું પ્રમાણ વધારે છે.
$PTH$ અસ્થિ પર કાર્ય કરી, અસ્થિવિનાશની પ્રવૃતિ ઉત્તેજે છે, જેથી હાડકામાંથી ખનીજ છુટ્ટા પડે છે.
$PTH$ મૂત્રપિંડ નલિકામાં $Ca^{++}$ નું પુનઃઅભિશોષણ ઉત્તેજે છે.
$PTH$ પચેલા ખોરાકમાં રહેલા $Ca^{+2}$ આયનનું શોષણ ઉત્તેજે છે.
આપેલાં બધા.
પિટ્યુટરી ગ્રંંથિ કઈ ગ્રંંથિના નિયંત્રણમાં છે ?
કયો સંઘર્ષ તથા પલાયન અંતઃસ્ત્રાવ છે?
ડાયાબિટીસ મેલીટસ ધરાવતા દર્દીને કાર્બોદિતવિહિન ખોરાક આપવા છતાં તેઓ મૂત્રમાં ગ્લુકોઝનું ઉત્સર્જન કરે છે, કારણ કે.....
પુખ્ત વયનામાં થાઇરૉક્સિનની ખામીને કારણે સ્વાસ્યમાં ખામી હોવી તે
$(i)$. ધીમો ચયાપચયનો દર
$(ii)$. શરીરના વજનમાં વધારો
$(iii)$. પેશીઓમાં પાણીનો સંગ્રહ થાય તેવું વલણ તે....... છે.
અક્રિયાશીલ લેન્ગરહાન્સનાં કોષપુંજા દ્વારા થતી અસર....