તમે $Al$ ની સરખામણીમાં $Ga$ ની ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે સમજાવશો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અંદરની $3 d$ કક્ષકોનો $e^{-}$દ્વારા નિર્બળ સ્ક્રિનિંગ અસરના લીધે $Ga$ ના સંયોજક્તા $e^{-}$એ અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવે છે. તેથી $Ga$ ની પરમાણુની ત્રિજ્યા ઓછી છે.

Similar Questions

નીચેનામાંથી કયું બંધારણ કૌંસમાં આપેલા પદાર્થનું બંધારણ દર્શાવતું નથી?

જે હાઇડ્રોજનને મુક્ત કરતું નથી તે પ્રક્રિયાને ઓળખો . 

  • [JEE MAIN 2016]

નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :

$(i)$ $BF _{3}+ LiH \rightarrow$

$(ii)$ $B _{2} H _{6}+ H _{2} O \rightarrow$

$(\text { iii }) NaH + B _{2} H _{6} \rightarrow$

$(i v) H_{3} B O_{3} \stackrel{\Delta}{\longrightarrow}$

$( v ) Al + NaOH \rightarrow$

$( v i ) B _{2} H _{6}+ NH _{3} \rightarrow$

એલ્યુમિનિયમના ઉભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.

નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A$: $Ga, In$ અને $\mathrm{Tl}$ ની $+1$ ઓકિસડેશન અવસ્થા ના સ્થિરતા ક્રમ $\mathrm{Ga}<\mathrm{In}<\mathrm{Tl}$.

કારણ $R$: સમૂહમાં જેમ જેમ નીચે જઈએ તેમ નિષ્કિય યુગ્મ અસર નીચી ઓક્સિેેશન અવસ્થા ને સ્થિર કરે છે.

ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:

  • [JEE MAIN 2024]