શું થશે ? જ્યારે...
$(a)$ બોરેક્સને સખત ગરમ કરવામાં આવે છે.
$(b) $ બોરિક એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે.
$(c)$ એલ્યુમિનિયમમાં મંદ $NaOH $ ઉમેરવામાં આવે છે.
$(d)$ $BF_3$ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે.
$(a)$ બોરેક્ષને સખત ગરમ કરવામાં આવે ત્યારે પારદર્શક મણકો બને છે. જે સોડિયમ મેટાબોરેટ અને બોરિક એનહાઈડ્રાઈડ ધરાવે છે.
$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \cdot 10 \mathrm{H}_{2} \mathrm{O} \stackrel{\Delta}{\longrightarrow} \mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7}+10 \mathrm{H}_{2} \mathrm{O}$
$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \stackrel{\Delta}{\longrightarrow} 2 \mathrm{NaBO}_{2}+\mathrm{B}_{2} \mathrm{O}_{3}$
$(b)$ બોરિક એસિડ એ નિર્બળ લૂઈસ એસિડ તરીકે વર્તે છે. તેથી તે પાણીમાંથી $\mathrm{OH}^{-}$આયન સ્વીકારી દ્રાવણમાં $\mathrm{H}^{+}$મુક્ત કરે છે.
$\mathrm{H}-\mathrm{OH}+\mathrm{B}(\mathrm{OH})_{3} \rightarrow\left[\mathrm{B}(\mathrm{OH})_{4}\right]^{-}+\mathrm{H}^{+}$
$(c)$ $\mathrm{H}_{2}$ ઉત્પન્ન થાય છે.
$2 \mathrm{Al}_{(\mathrm{s})}+2 \mathrm{NaOH}_{(\mathrm{aq})}+6 \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightarrow 3 \mathrm{H}_{2(\mathrm{~g})}+2 \mathrm{Na}^{+}\left[\mathrm{Al}(\mathrm{OH})_{4}\right]^{-}(\mathrm{aq})$
$(d)$ $\mathrm{BF}_{3}$ એ લૂઈસ ઍસિડ હોવાથી $\mathrm{NH}_{3}$ પાસેથી $e^{-}$યુગ્મ સ્વીકારી સંકીર્ણ બનાવે છે.
$\mathrm{F}_{3} \mathrm{~B}+: \mathrm{NH}_{3} \rightarrow \mathrm{F}_{3} \mathrm{~B} \leftarrow \mathrm{NH}_{3}$
એલ્યુમીના એ પાણી માં અદ્રાવ્ય છે કારણકે ...
એનોડાઇઝડ એલ્યુમિનિયમ એ ...
એલ્યુમિનિયમ ખનીજ કે જે ઓક્સિજન ધરાવતું નથી ?
નીચેના સમીકરણ પૂર્ણ કરો.
$Z + 3LiAl{H_4} \to X + 3LiF + 3Al{F_3}$
$X + 6{H_2}O \to Y + 6{H_2}$
$3X + 3{O_2}\xrightarrow{\Delta }{B_2}{O_3} + 3{H_2}O$
નીચેનામાંથી કઇ પદ્ધતિમાં ઉદ્દીપક વપરાતો નથી ?