ગૌણ તરંગોનો હાઈગેંસનો વિચાર

  • A

    પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ શોધવામાં મદદ કરે છે

  • B

    સૂક્ષ્મદર્શકનો મોટવણી પાવર આપે છે

  • C

    તરંગઅગ્રો શોધવાની ભૌમિતિક રીત છે

  • D

    પ્રકાશનો વેગ નકકી કરવામાં ઉપયોગી છે

Similar Questions

દશ્ય પ્રકાશ શું છે ? તેના અંગેના જુદા-જુદા મતો લખો.

હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.

તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઈગ્રેન્સનો સિદ્ધાંત પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત્ત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર, અરીસાથી વસ્તુ અંતર જેટલું હોય છે તેમ સાબિત કરો. 

હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો.

પાતળા બહિર્ગોળ લેન્સથી એક સમતલ તરંગઅગ્રનું વક્રીભવન સમજાવો