........ દ્વારા આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.

  • A

    ઝોના ગ્લોમેરૂલોસા

  • B

    ઝોના ફેસીક્યુલાટા

  • C

    ઝોના ટીક્યુલારીસ

  • D

    ઝોના પેલ્યુસિડા

Similar Questions

નોરએપિનેફ્રીનને કારણે શેમાં વધારો થાય છે?

ઈન્સ્યુલીન શું છે ?

$A:$ અંતઃસ્ત્રાવ એ પોષક તત્વ નથી.

$B:$ અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહકની જેમ કાર્ય કરે છે અને વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.

હાયપોથાયરોઈડિઝમ પુખ્તમાં શાને પ્રેરે છે?

FSHઅને LH..... છે.