- Home
- Standard 11
- Physics
9-1.Fluid Mechanics
easy
પાણીમાં તરતી હિમશીલાનો કેટલોક ભાગ પાણીમાં ડૂબેલો છે. જો બરફની ઘનતા ${\rho _i} = 0.917\,g/c{m^3}$ હોય, તો ડૂબેલો ભાગ શોધો.
Option A
Option B
Option C
Option D
Solution
બરફની ધનતા $g _{ i c e}=0.917 g / cm ^{3}$
પાણીની ધનતા $g _{ w }=1 g / cm ^{3}$
હિમશીલાનું કુલ કદ $= V$ ધારતાં હિમશીલાના પાણીમાં ડૂબેલા ભાગનું કદ = $V ^{\prime}$ ધારતાં,
પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે તે માટે,
હિમશીલાનું વજનબળ $=$ ડૂબેલા ભાગથી વિસ્થાપિત તરલનું વજન
$\therefore V \rho_{i} \theta g = V ^{\prime} \rho_{ w } g$
$\therefore \frac{ V ^{\prime}}{ V }=\frac{\rho_{i c e}}{\rho_{ w }}=\frac{0.917}{1}=0.917$
Standard 11
Physics