નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો

696-41

  • A

    $X-$ જન્યુઓનું સંયુગ્મન, $Y-$ યુગ્મનજ, $Z-$ નવો સજીવ

  • B

    $X-$ યુગ્મનજ, $Y-$ નવો સજીવ, $Z-$ જન્યુઓનું સંયુગ્મન

  • C

    $X-$ નવો સજીવ, $Y-$ બીજાણુ નિર્માણ, $Z-$ યુગ્મનજ

  • D

    $X-$ યુગ્મનજ, $Y-$ જન્યુઓનું સંયુગ્મન, $Z-$ બીજાણું નિર્માણ

Similar Questions

નીચેનામાંથી દ્વિલિંગી પ્રાણી કયું નથી?

કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?

ખોટુ વિધાન ઓળખો.

એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.

પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.