નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.
ફયુકસના સમજન્યુઓ, હોમો સેપિયન્સના સમજવુ, કલેડોફોરાના વિષમજન્યુ
કલેડોફોરાના સમજન્યુઓ, ફયુકસના વિષમજન્યુઓ,હોમો સેપિયન્સના વિષમજન્યુઓ
હોમો સેપિયન્સના સમજન્યુઓ, ફયુકસના સમજન્યુઓ, કલેડોફોરાના વિષમજન્યુઓ
કલેડોફોરાના સમજન્યુઓ, ફયુકસના સમજન્યુઓ, હોમો સેપિયન્સના વિષમજન્યુઓ
ઓફીયોગ્લોસમમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... અને બટાકામાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... છે.
વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકસદની | $(1)$ પપૈયુ અને ખજુર |
$(b)$ દ્વિસદની | $(2)$ અવનત વિભાજન |
$(c)$ અસંયોગીજનન | $(3)$ નાળિયેર |
$(d)$ અર્ધીકરણ | $(4)$ ટર્કી |
બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..
યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
નીચેની આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.